General Rules


(1) સભ્યો Forumનુ ગૌરવ અને શિષ્ટાચાર જાળવશે
(2) સભ્યો અન્ય સભ્યોને માન અને સન્માન આપશે
(3) સભ્યોએ Queryનો જવાબ આપતી વખતે અપમાનજનક શબ્દો અથવા એવા શબ્દોનો ઉપયોગ કરવો નહીં કે જેથી અન્યની લાગણીને ઠેસ પહોંચે
(4) સભ્યો આ મંચમાં રાજકીય મુદ્દાઓની ચર્ચા કરશે નહીં.