રજીસ્ટ્રેશન


(i) ઉપર જમણી બાજુ પર "Register" પર ક્લિક કરો અને વિગતો ભરો
(ii) એક 'એક્ટિવેસન' લિંક તમારા ઇ-મેઇલ પર મોકલવામાં આવશે, તેના પર ક્લિક કરો
(ii) એક્ટિવેસન સફળ
(iii) હવે તમે Forumના સભ્ય છો "Login" કરો

Query


(a) ઉપર જમણી બાજુ પર "Login" પર ક્લિક કરો
(b) તમારો "UserID" અને "Password" ભરો
(c) તમે બોર્ડ "GST Query" પર ક્લિક કરો
(d) પ્રશ્ન પૂછવા માટે જમણી બાજુ પર "New Query" પર ક્લિક કરો
(e) જે વિષય હોય તે "Subject"માં લખો
(f) સવિસ્તાર પ્રશ્ન લખો
(g) નીચે "Submit" પર ક્લિક કરો
(h) તમે અભિપ્રાય કે જવાબ આપવા નીચે “Reply” પર ક્લિક કરો
(i) અભિપ્રાય કે જવાબ લખો
(j) નીચે "Submit Reply" પર ક્લિક કરો
(k) તમે પ્રશ્ન કે જવાબને "Submit" કર્યાના 15 મિનિટમાં "Edit" કરી શકો છો
(l) "Guest" ચર્ચામાં ભાગ લઈ શકશે નહીં
(m) જો તમે તમારું નામ જાહેર અથવા સભ્ય બનવા માંગતા નથી, તો તમે તમારા પ્રશ્નને ઇ-મેઇલ gstgujarat@rediffmail.com પર મોકલી શકો છો.